સામાન્ય સ્પષ્ટીકરણો - કલમ - 51

કલમ - ૫૧

સોગંદ - એ શબ્દમાં સોગંદના બદલે કાયદાથી ગંભીરતાપૂર્વક લેવાની પ્રતિજ્ઞાનું અને કોઈ રાજ્ય સેવક સમક્ષ જે કરવાનું કાયદા મુજબ આવશ્યક હોય કે કાયદાથી અધિકૃત કરેલ હોય તેવા અથવા કોઈ ન્યાયાલય કે તેની બહાર સાબિતી માટે ઉપયોગમાં લેવાના એકરારનો સમાવેશ થાય છે.