દસ્તાવેજો અને માલ નિશાનીઓ સંબંધી ગુના - કલમ - 470

કલમ - ૪૭૦

બનાવટી દસ્તાવેજ અથવા ઈલેક્ટ્રોનિક રેકર્ડ - જયારે ખોટી બનાવટ કરી તૈયાર કરેલા પુરાંક અંશત ખોટા દસ્તાવેજ અથવા ઈલેક્ટ્રોનિક રેકર્ડ બનાવટી દસ્તાવેજ અથવા ઈલેક્ટ્રોનિક રેકર્ડ કહેવાય.