દસ્તાવેજો અને માલ નિશાનીઓ સંબંધી ગુના - કલમ - 471

કલમ - ૪૭૧

બનાવટી દસ્તાવેજ અથવા ઈલેક્ટ્રોનિક રેકર્ડનો ખરા તરીકે ઉપયોગ કરવા બાબત.દસ્તાવેજ બનાવવા માટે જેટલી સજા હોય તેટલી