દસ્તાવેજો અને માલ નિશાનીઓ સંબંધી ગુના - કલમ - 472

કલમ - ૪૭૨

કલમ ૪૬૭ હેઠળ શિક્ષાને પાત્ર ખોટો દસ્તાવેજ બનાવવાનો ગુનો કરવાના ઈરાદાથી બનાવટી સીલ વગેરે બનાવવા અથવા તો કબજામાં રાખવા બાબત.આજીવન અથવા ૭ વર્ષ સુધીની બેમાંથી કોઈ એક પ્રકારની કેદ અને દંડ.