દસ્તાવેજો અને માલ નિશાનીઓ સંબંધી ગુના - કલમ - 474

કલમ - ૪૭૪

કલમ ૪૬૬ થી ૪૬૭માં જણાવેલ દસ્તાવેજ બનાવટી છે એમ જાણવા છતાં અને તેના ખરા તરીકે ઉપયોગ કરવાના ઈરાદાથી કબજામાં રાખવા બાબત.૭ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અને દંડ.