કલમ - ૪૭૫
કલમ ૪૬૭માં જણાવેલ દસ્તાવેજોની અધિકૃત કરવા માટેની વપરાતી મુદ્રા અથવા નીશાનીની ખોટી બનાવટ કરવા બાબત અથવા બનાવટી નીશાનીવાળો પદાર્થ કબજામાં રાખવા બાબત.આજીવનની અથવા ૭ વર્ષની કોઈ એક પ્રકારની કેદ અને દંડ.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy