દસ્તાવેજો અને માલ નિશાનીઓ સંબંધી ગુના - કલમ - 476

કલમ - ૪૭૬

કલમ ૪૬૭ માં જણાવેલ દસ્તાવેજો સિવાયના દસ્તાવેજો ને અધિકૃત કરવા માટે વપરાતું સાધન અથવા નીશાનીની ખોટી બનાવટ કરવા બાબત અઠવ બનાવટી નીશાનીવાળો પદાર્થ કબજામાં રાખવા બાબત.૭ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અને દંડ.