સામાન્ય સ્પષ્ટીકરણો - કલમ - 52

કલમ - ૫૨

શુદ્ધ બુદ્ધી - યોગ્ય કાળજી અને ધ્યાન રાખી કરેલી કે માનેલી બાબત શુદ્ધ બુદ્ધીથી કરી છે તેમ કહેવાય.