દસ્તાવેજો અને માલ નિશાનીઓ સંબંધી ગુના - કલમ - 482

કલમ - ૪૮૨

ખોટી માલ નિશાનીઓનો ઉપયોગ કરવા માટે શિક્ષા.૧ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને.