દસ્તાવેજો અને માલ નિશાનીઓ સંબંધી ગુના - કલમ - 484

કલમ - ૪૮૪

રાજ્ય સેવક વાપરતા હોય તેવી નીશાનીની ખોટી બનાવટ કરવા બાબત.૩ વર્ષ સુધીની કોઈ ઇક પ્રકારની કેદ અને દંડ.