દસ્તાવેજો અને માલ નિશાનીઓ સંબંધી ગુના - કલમ - 485

કલમ - ૪૮૫

ખોટી માલ નિશાની બનાવવા માટેના કોઈ સાધન બનાવવા અથવા કબજામાં રાખવા બાબત.૩ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અને દંડ.