દસ્તાવેજો અને માલ નિશાનીઓ સંબંધી ગુના - કલમ - 486

કલમ - ૪૮૬

બનાવટી માલ નિશાનીઓ વાળો વેચવા બાબત.૧ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને.