સામાન્ય સ્પષ્ટીકરણો - કલમ - 52(ક)

કલમ - ૫૨(ક)

આશરો આપવો - એ શબ્દ કોઈ વ્યક્તિને પકડાઈ જતી બચાવવા માટે આશ્રય,ખોરાક,પીણું,નાણા,હથિયાર અથવા વાહન પૂરું પાડવાનો કે સાધનો વડે મદદ કરવાનો સમાવેશ થાય છે.જેમાં કલમ - ૧૫૭ મુજબ આશરો પામેલી વ્યક્તિને પત્ની કે પતિએ આશરો આપ્યો હોય તો અપવાદ રહેશે.