દસ્તાવેજો અને માલ નિશાનીઓ સંબંધી ગુના - કલમ - 489

કલમ - ૪૮૯

નુકશાન કરવાના ઈરાદાથી માલ-નીશાનીની સાથે ચેડા કરવા બાબત.૧ વર્ષ સુધીની બેમાંથી કોઈ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને.