દસ્તાવેજો અને માલ નિશાનીઓ સંબંધી ગુના - કલમ - 489(D)

કલમ - ૪૮૯(ડી)

બનાવટી અથવા ખોટી ચલણી નોટો અથવા બેંક નોટો બનાવવા માટેના સાધનો અથવા સામગ્રી બનાવવા અથવા કબજામાં રાખવા બાબત.આજીવન અથવા ૧૦ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અને દંડ.