નોકરીના કરાર નો ગુનાહિત ભંગ - કલમ - 491

કલમ - ૪૯૧

કોઈ અસહાયક વ્યક્તિની દેખભાળ માટે કોઈને નોકરીમાં રાખવામાં આવેલ હોય તે ગેરકાયદેસર રીતે કરારનો ભંગ કરે.૩ માસ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા ૨૦૦નો દંડ અથવા બંને.