લગ્ન સંબંધી ગુના ઓ - કલમ - 495

કલમ - ૪૯૫

આગળના લગ્ન છુપાવીને બીજું લગ્ન કરવા બાબત.૧૦ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અને દંડને પાત્ર.