લગ્ન સંબંધી ગુના ઓ - કલમ - 498

કલમ - ૪૯૮

પરણેલી સ્ત્રીને ભગાડી જવું.૨ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને.