ગુનાહિત ધમકી , અપમાન અને ત્રાસ - કલમ - 506

કલમ - ૫૦૬

જાનથી મારી નાખવાની ધમકી આપવી.મહાવ્યથા કે મિલકતના નાશની ધમકી આપવી.૭ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને.