ગુનાહિત ધમકી , અપમાન અને ત્રાસ - કલમ - 508

કલમ - ૫૦૮

કોઈ વ્યક્તિને તેની ઉપર ઈશ્વરની અવકૃપા ઉતરશે એવું માનવા પ્રેરીને તેની પાસે કોઈ કૃત્ય કરાવવું ૧ વર્ષ સુધીની મુદત સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને.