ગુનાહિત ધમકી , અપમાન અને ત્રાસ - કલમ - 510

કલમ - ૫૧૦

પીધેલી વ્યક્તિનું જાહેરમાં વર્તન ૨૪ કલાક સુધીની સાદી કેદ અથવા ૧૦ રૂપિયા સુધીના દંડની અથવા બંને.(ગુજરાતમાં આ કલામના બદલે નશાબંધી અધિનિયમ હેઠળ કાર્યવાહી થાય છે.)