ગુના કરવાની કોશિશ - કલમ - 511

કલમ - ૫૧૧

આજીવનની અથવા બીજી કેદની શિક્ષાને પાત્ર ગુનો કરવાની કોશિશ માટેની શિક્ષા તે ગુનાની સજા જેટલી અથવા દંડ અથવા બંને.જયારે કોઈ ગુનાની કોશિશ માટે અલગ કલમ ન આપેલ હોય ત્યારે આ કલમનો ઉપયોગ થશે.


દા.ત.ખૂનની કોશિશ માટે કલમ ૩૦૭ છે ત્યારે આ કલમની જરૂરત નથી પરંતુ ચોરીની કોશિશ માટે કોઈ અલગ કલમ નથી ત્યારે ચોરીની કલમ સાથે કલમ લગાડવામાં આવશે.