અપવાદ - કલમ-5

અપવાદ

આ અધિનિયમના કોઇ મજકુરથી વિરૂધ્ધની સ્પષ્ટ જોગવાઇ ન હોય તો તે સમયે અમલમાં હોય તેવા કોઇ ખાસ કે સ્થાનિક કાયદાને અથવા તે સમયે અમલમાં હોય તેવા કોઇ મળેલ ખાસ હકુમત કે સતાને અથવા ઠરાવેલી ખાસ પ્રકારની કાયૅરીતીને બાધ આવશે નહી.