ફોજદારી કોટીના વર્ગો - કલમ-6

ફોજદારી કોટીના વર્ગો

"હાઇકોટૅ અને આ અધિનિયમ સિવાયના તે સમયે અમલમાં હોય તેવા કાયદા હેઠળ રચાયેલી કોો ઉપરાંત દરેક રાજયમાં નીચે જણાવેલ વગોની ફોજદારી કોર્ટો રહેશે

(૧) સેશન્સ કોર્ટ (૨) પહેલા વગૅના જયુડિશિયલ મેજિસ્ટ્રેટ અને કોઇ મેટ્રોપોલીટન વિસ્તારમાં મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ (૩) બીજા વગૅના જયુડિશિયલ મેજિસ્ટ્રેટ અને (૪) એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ"