મદદનીશ સેશન્સ જજ સતા નીચે હોવા બાબત
(૧) તમામ મદદનીશ સેશન્સ જજની કોટૅમાં હકૂમત ભોગવતા હોય તેની સતા નીચે રહેશે
(૨) સેશન્સ જજ એવા મદદનીશ સેશન્સ જજ વચ્ચે કામકાજની વહેંચણી માટે વખતો વખત આ અધિનિયમને સસંગત નિયમો કરી શકશે. (૩) સેશન્સ જજ પોતે ગેરહાજર હોય અથવા કામ કરી શકે તેમ ન હોય ત્યારે વધારાના કે મદદનીશ સેશન્સ જજ દ્રારા અથવા જો કોઇ વધારાના કે વધારાના મદદનીશ સેશન્સ જજ ન હોય તો ચીફ જયુડિશિયમ મેજિસ્ટ્રેટ દ્રારા કોઇ તાકીદની અરજીનો નિકાલ કરવા માટે જોગવાઇ કરી શકશે અને તે દરેક ન્યાયાધીશ અથવા મેજિસ્ટ્રેટને એવી કોઇ અરજીનો નિકાલ કરવાની હકૂમત રહેશે."
Copyright©2023 - HelpLaw