મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટની કોર્ટો - કલમ - 16

મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટની કોર્ટો

(૧) દરેક મેટ્રોપોલીટન વિસ્તારમાં રાજય સરકાર હાઇકોટૅ સાથે વિચાર વિનિમય કયૅ પછી જોહેરનામાંથી નિર્દિષ્ટ કરે તેટલી અને તે સ્થળોએ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટની કોટૅ સ્થાપવામાં આવશે.

(૨) હાઇકોટૅ એવી કોટૅૌના પ્રમુખ અધીકારીઓ નીમશે. (૩) દરેક મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટની હકૂમત અને સતા સમગ્ર મેટ્રોપોલીટન વિસ્તાર પૂરતી રહેશે."