
ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ અને વધારાના ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ
"(૧) હાઇકોટૅ પોતાની સ્થાનીક હકૂમતની અંદરના મેટ્રોપોલીટન વિસ્તારના સબંધમાં કોઇ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટને તે મેટ્રોપોલીટન વિસ્તારના ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ તરીકે નીમશે
(૨) હાઇકોટૅ કોઇ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટને વધારાના ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ તરીકે નીમી શકશે અને તે મેજિસ્ટ્રેટને હાઇકોટૅ ફરમાવે તેવી આ અધિનિયમ હેઠળની કે તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઇ કાયદા હેઠળની ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટની તમામ કે કોઇ સતા રહેશે.”
Copyright©2023 - HelpLaw