એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટની સ્થાનિક હકૂમત - કલમ:22

એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટની સ્થાનિક હકૂમત

(૧) એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ આ અધિનિયમ હેઠળ તેમને આપવામાં આવે તે તમામ કે કોઇ સતા જે સ્થાનિક વિસ્તારોમાં વાપરી શકે તે વિસ્તારો રાજય સરકારના નિયંત્રણને આધીન રહીને જિલ્લા મેજિસ્ટ્રેટ વખતો વખત મુકરર કરી શકશે.

(૨) આવી રીતે મુકરર કરતી વખતે અન્યથા જોગવાઇ કરી હોય તે સિવાય એવા દરેક મેજિસ્ટ્રેટની હકૂમત અને સતા સમગ્ર જિલ્લા પૂરતી રહેશે."