શિક્ષા બાબત - કલમ - 57

કલમ - ૫૭

શિક્ષાની મુદ્દતના બ ભાગોની ગણતરી કરવામાં આજીવન કેદની શિક્ષાને ૨૦ વર્ષની કેદની શિક્ષા બરાબર ગણવામાં આવશે.