
સતા આપવાની રીત
"(૧) આ અધિનિયમ હેઠળ સતા આપતી વખતે યથાપ્રસંગ હાઇકોટૅ અથવા રાજય સરકાર વ્યકિતઓને ખાસ તેમના નામથી અથવા તેમના હોદાની રૂએ અથવા કોઇ વોના તમામ અધિકારીઓ તેમના હોદાના નામથી હુકમ કરીને સતા આપી શકશે.
(૨) એ રીતે જેને સતા આપવામાં આવી હોય તેને હુકમ પહોચાડયાની તારીખથી એવો દરેક હુકમ અમલમાં આવશે."
Copyright©2023 - HelpLaw