સતા પાછી ખેચી લેવા બાબત - કલમ:34

સતા પાછી ખેચી લેવા બાબત

"(૧) યથા પ્રસંગ હાઇકોટૅ કે રાજય સરકાર આ અધિનિયમ હેઠળ કોઇ વ્યકિતને પોતે આપેલી અથવા પોતાની સતા નીચેના કોઇ અધિકારીએ આપેલી તમામ કે કોઇ સતા પાછી ખેંચી લઇ શકશે.

(૨) ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ અથવા જિલ્લા મેજિસ્ટ્રેટે આપેલી કોઇ સતા તે સતા આપનાર જે તે મેજિસ્ટ્રેટ પાછી ખેંચી લઇ શકશે."