ઉપલા દરજજાના પોલીસ અધિકારીઓની સતા - કલમ : 36

ઉપલા દરજજાના પોલીસ અધિકારીઓની સતા

પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારીના દરજજાથી ઉપલા દરજજાના પોલીસ અધિકારીઓ તેમને જે સ્થાનિક વિસ્તારો માટે નીમવામાં આવ્યા હોય તે સમગ્ર વિસ્તારમાં પોતાના સ્ટેશનની હદની અંદર તે અધિકાર વાપરી શકે તે સતા વાપરી શકશે.