
પોલીસ અધિકારી ન હોય તે વ્યકિત વોરંટ બજાવે ત્યારે
તેને સહાય કરવા બાબત જયારે પોલીસ અધિકારી ન હોય તે કોઇ વ્યકિતે વોરંટ બજાવવા માટે મોકલવામાં આવે ત્યારે એ વ્યકિત નજીક ન હોય અને વોરંટ બજાવવાનુ કામ કરી રહેલ હોય તો અન્ય કોઇ વ્યકિત તે વોરંટ બજાવવામાં મદદ કરી શકશે,
Copyright©2023 - HelpLaw