
પૂછપરછ દરમ્યાન પોતાની પસંદગીના એડવોકેટને મળવા ધરપકડ થયેલી વ્યકિતનો અધિકાર
જયારે કોઇ વ્યકિતની ધરપકડ કરાય અને પોલીસથી તેની પૂછતાછ કરાય ત્યારે એ દરમ્યાન એ વ્યકિત એના પસંદગીના ધારાશાસ્ત્રીને મળવાનો અધિકાર ધરાવે છે પરંતુ સમગ્ર પૂછતાછ દરમ્યાન આવો હક નથી
Copyright©2023 - HelpLaw