
જિલ્લાઓ ખાતે કંન્ટ્રોલરૂમ
"(૧) રાજય સરકાર (એ) દરેક તાલુકામા અને (બી) રાજય કક્ષાએ પોલીસ કન્ટ્રોલરૂમની સ્થાપના કરશે
(૨) દરેક ડિસ્ટ્રિકટના કન્ટ્રોલરૂમની ઓફિસની બહાર રાજય સરકાર એક નોટિશ મૂકશે જેમા ધરપકડ કરાયેલી કિતઓના નામ સરનામા અને જેણે ધરપકડ કરી છે તે પોલીસ ઓફિસરનુ નામ સરનામુ જણવાશે
(૩) રાજયકક્ષાએ પોલીસ હેડકવાટૅસમાંનો કન્ટ્રોલરૂમ ધરપકડ કરાયેલી વ્યકિતઓએ કરેલા ગુનાની વિગતો તેઓની સામે જેનો આરોપ છે તે ગુનાનો પ્રકાર દશૅવતી વિગતો સમયાંતરે એકત્ર કરશે અને તે નિભાવશે"
Copyright©2023 - HelpLaw