આક્રમક શસ્ત્રો જપ્ત કરવાની સતા
આ અધિનિયમ હેઠળ ધરપકડ કરનાર અધિકારી કે અન્ય વ્યકિત પકડાયેલ વ્યકિતના અંગ ઉપરના આક્રમક શસ્ત્રો પાસેથી લઇ શકશે અને પકડાયેલ વ્યકિતને આ અધિનિયમ મુજબ જે કોટૅ અથવા અધિકારી સમક્ષ રજૂ કરવાનું આવશ્યક હોય તેને એ રીતે લઇ લીધેલ તમામ શસ્ત્રો તેણે સોપી દેવા તેની જોઇશે
Copyright©2023 - HelpLaw