પોલીસ અધિકારીની વિનંતીથી તબીબી વ્યવસાયી દ્વારા આરોપીની તપાસ - કલમ:53

પોલીસ અધિકારીની વિનંતીથી તબીબી વ્યવસાયી દ્વારા આરોપીની તપાસ

"(૧) કોઇ વ્યકિતને એવા પ્રકારનો ગુનો કરવાના તહોમત બળ વાપરવાનુ કાયદેસર ગણાશે ઉપરથી પકડવામાં આવેલ હોય અને તે ગુના એવા સંજોગો હેઠળ કર્યો હોવાનો આક્ષેપ હોય કે તે વ્યકિતની શારીરિક તપાસ ઉપરથી ગુનો થવા સબંધી પુરાવો મળી રહેશે એવુ માનવાને વાજબી કારણો છે ત્યારે સબ ઇન્સ્પેકટરથી ઉતરતા દરજજાના નહીં તેવા પોલીસ અધિકારીની વિનંતીથી કાયૅ કરનાર રજિસ્ટર થયેલ તબીબી વ્યવસાયી માટે તેમજ તેની મદદમાં અને તેના આદેશ હેઠળ શુધ્ધ બુધ્ધિથી કામ કરનાર અન્ય વ્યકિત માટે એવો પુરાવો મળી રહે તે હકીકત જાણવા માટે વાજબી રીતે જરૂરી હોય તેવી પકડાયેલ વ્યકિતની સદરહુ તપાસ કરવાનુ અને તે હેતુ માટે વાજબી રીતે જરૂરી હોય તેટલુ

સ્પષ્ટીકરણઃ

આ કલમમાં અને કલમ – ૫૩-એ અને ૫૪ પરીક્ષણ માં લોહીનુ પરીક્ષણ લોહીના ડાઘ વીયૅ લાળ કે જે સેકચ્યુઅલ ગુનાના કામે ગળફો અને પસીનો વાળનો નમૂનો અને આંગળીના નખ કાપીને મેળવશે કે જે આધુનિક અને વૈજ્ઞાનિક પધ્ધતિથી જેમા ડી.એન.એ પ્રોફાઇલીંગ અને એવા જ પ્રકારના અન્ય પરીક્ષણ કે જે રજીસ્ટૉ મેડિકલ પ્રેકટીશ્નર ને જે કેસમાં લેવા જરૂરી જણાય તેનો સમાવેશ થાય છે. રજીસ્ટૉ મેડીકલ પ્રેકટીશનર એટલે કે એવા દાકતરી પ્રેકટીશનર કે જેઓ કોઇપણ દાકતરી લાયકાત કે જે કલમ-૨ ના ખંડ(એચ) માં વણૅયા મુજબ હોય જેમા ઇન્ડિયન મેડીકલ કાઉન્સિલ એકટ ૧૯૫૬ એન જેનુ નામ રાજયના મેડિકલ રજીસ્ટડૅમાં દાખલ થયેલ હોય"