ધરપકડ થયેલી વ્યકિતની તંદુરસ્તી અને સલામતી - કલમ : 55એ

ધરપકડ થયેલી વ્યકિતની તંદુરસ્તી અને સલામતી

આરોપીનો હવાલા ધરાવનાર વ્યકિતની ફરજ રહેશે કે તેણે આરોપીની સલામતી અને સ્વાસ્થ્યની દરકાર રાખવી