પોલીસે ધરપકડની જાણ કરવા બાબત
પોલીસ સ્ટેશનોના ઇન્ચાર્જ પોલીસ અધિકારીઓએ તેમના પોત પોતાના સ્ટેશનોની હદમાં વગર વોરંટે પકડાયેલ તપાસ વ્યકિતઓ બાબત તેમના જામીન લીધા હોય કે નહીં તો પણ જિલ્લા મેજિસ્ટ્રેટને અથવા તે ફરમાવે તો પેટા વિભાગીય મેજિસ્ટેટને જાણ કરવી જોઇશે
Copyright©2023 - HelpLaw