પકડાયેલ વ્યકિતને છોડી દેવા બાબત - કલમઃ૫૯

પકડાયેલ વ્યકિતને છોડી દેવા બાબત

પોલીસ અધિકારીએ પકડેલ કોઇ વ્યકિતને તેનો મુચરકો કે તેના જામીન લીધા સિવાય અથવા કોઇ મેજિસ્ટ્રેટના ખાસ હુકમ સિવાય છોડી શકાશે નહીં