
કોઇ નાસી છૂટે તો પીછો પકડીને ફરી પકડવાની સતા
(૧) કાયદેસરની કસ્ટડીમાં રખાયેલ કોઇ વ્યકિત નાસી જાય અથવા તેને નસાડવામાં આવે તો જેની કસ્ટડીમાંથી તે નાસી ગયેલ હોય અથવા તેને નસાડવામાં અવોલ હોય તે વ્યકિત ભારતમાં ગમે ત્યાં તેનો તરત પીછો કરી તેને પકડી શકશે
Copyright©2023 - HelpLaw