કડક રીતે સંહિતા મુજબ ધરપકડ કરવી - કલમ:60એ

કડક રીતે સંહિતા મુજબ ધરપકડ કરવી

આ કોડની જોગવાઇઓ પ્રમાણે અથવા તત્કાલીન પ્રવતૅમાન એવા બીજા કોઇ કાયદાની જોગવાઇઓ જે ધરપકડ માટે જોગવાઇ કરે છે તે પ્રમાણે કોઇપણ ધરપકડ કરી શકાશે નહિ.