
સમન્સ બજાવવાની રીત
"(૧) દરેક સમન્સ પોલીસ અધિકાએ અથવા રાજય સરકાર આ અથૅ કરે તે નિયમોને આધીન રહીને સમન્સ કાઢનાર કોટૅના અધીકારીએ અથવા બીજા રાજય સેવકે બજાવવો જોઇશે
(૨) બંને ત્યાં સુધી સમન્સની એક પ્રત બોલાવેલ વ્યકિતને આપીને કે ધરીને સમન્સ બજાવવો જોઇશે (૩) જેની ઉપર એ રીતે સમન્સ બજાવવામાં આવે તે દરેક વ્યકિતએ જો સમન્સ બજાવનાર અધિકારી તેમ કરવા કહે તો બીજી પ્રતની પાછલી બાજુએ સમન્સ જોઇએ"
મળ્યા બદલ સહી કરવી
Copyright©2023 - HelpLaw