
સંસ્થાપિત મંડળો અને મંડળીઓ ઉપર સમન્સ બજાવવા બાબત
"કોઇ કોર્પોરેશન ઉપરના સમન્સની બજવણી તે કોર્પોરેશનન સેક્રેટરી સ્થાનિક મેનેજર કે બીજા મુખ્યા અધિકારી ઉપર તે બજાવીને અથવા ભારતમાં તે કોર્પોરેશનના મુખ્ય અધીકારીના સરનામે તે રજિસ્ટર કરાવેલ ટપાલથી પત્ર દ્વારા મોકલીને કરી શકશે અને તે રીતે મોકલવામાં આવે ત્યારે ટપાલના સામાન્ય ક્રમ મુજબ તે પત્ર પહોચે ત્યારે બજવણી થયેલ ગણાશે
સ્પષ્ટીકરણઃ આ કલમમાં કોર્પોરેશન એટલે સંસ્થાપિત કંપની અથવા બીજુ સંસ્થાપિત મંડળ અને તેમા મંડળી નોંધણી અધિનિયમ ૧૮૬૦ હેઠળ નોંધાયેલ મંડળીનો સમાવેશ થાય છે."
Copyright©2023 - HelpLaw