સમન્સથી બોલાવેલ વ્યકિત ન મળી આવે તો બજવણી કરવાની રીત - કલમ: 64

સમન્સથી બોલાવેલ વ્યકિત ન મળી આવે તો બજવણી કરવાની રીત

"પુરતી ખંત દાખવ્યા છતા સમન્સથી બોલાવેલ વ્યકિત ન મળી આવે તો તેની સાથે રહેતા તેના પુખ્ત વયના કોઇ પુરૂષ કુટુંબીને સમન્સની બે નકલોમાંની તેના માટેની એક નકલ આપીને તે બજાવી શકશે અને જેને એ રીતે સમન્સ આપવામાં આવે તે વ્યકિતએ બજવણી કરનાર અધીકારી ફરમાવે તો બીજી પ્રતની પાછલી બાજુએ તે સમન્સ મળ્યા બદલ સહી કરી આપવી જોઇએ સ્પષ્ટીકરણઃ આ કલમના અથૅ મુજબ નોકર કુટુંબી નથી."