
ઉપરની જોગવાઇ મુજબ સમન્સ ન બજાવી શકાય ત્યારે અનુસરવાની કાયૅરીતિ
પુરતી ખંડ દાખવ્યા છતા કલમ ૬૨ કલમ ૬૩ અને કલમ ૬૪માં જોગવાઇ કાર્યો પ્રમાણે બજવણી ન થઇ શકે તો બજવણી કરનાર અધીકારીએ સમન્સથી બોલાવેલ વ્યકિતના સાધારણ નિવાસના ઘર રહેઠાણના સહેલાઇથી દેખાઇ આવે તેવા ભાગ ઉપર સમન્સની એક પ્રત ચોટાડવી જોઇશે અને તેમ થયે કોટૅ પોતાને યોગ્ય લાગે તે તપાસ કાર્યો પછી સમન્સ વિધિસર બજાવવામાં આવ્યો હોવાનુ જાહેર કરી શકશે અથવા પોતાને યોગ્ય લાગે તે રીતે નવેસરથી સમન્સ બજાવવાનો હુકમ કરી શકશે
Copyright©2023 - HelpLaw