ધરપકડના વોરંટનો નમૂનો અને તેની મુદત - કલમ:70

ધરપકડના વોરંટનો નમૂનો અને તેની મુદત

"(૧) આ અધિનિયમ હેઠળ કોઇ કોટૅ કાઢેલુ ધરપકડના દરેક વોરંટને કોટૅના પ્રમુખ અધિકારીની સહીવાળુ લેખિત હોવુ જોઇશે અને તેના ઉપર કોટૅનો સિકકો હોવો જોઇશે

(૨) આવુ દરેક વોરંટ કાઢનાર કોટૅ તેને રદ ન કરે ત્યા સુધી અથવા તે બજાવવામાં ન આવે ત્યાં સુધી અમલમાં રહેશે."