પોલીસ અધિકારીને બજાવવા આપેલુ વોરંટ - કલમઃ74

પોલીસ અધિકારીને બજાવવા આપેલુ વોરંટ

 કોઇ પોલીસ અધિકારીને બજાવવા આપેલુ વોરંટ જે અધિકારીને તે આપ્યુ હોય અથવા જેના નામનો તેના ઉપર શેરો હોય તે અધિકારી તે વોરંટ ઉપર બીજા જે પોલીસ અધિકારીના નામનો શેરો કરે તે અધીકારી પણ તેને બજાવી શકશે