પકડાયેલ વ્યકિતને વિના વિલંબે કોટૅ સમક્ષ લઇ જવા બાબત
"ધરપકડનુ વોરંટ બજાવનાર પોલીસ અધિકારીએ અથવા અન્ય વ્યકિતએ બિન જરૂરી વિલંબ વિના (જામીનગીરી સબંધી કલમ ૭૧ની જોગવાઇઓને આધીન રહીને) જે કોટ સમક્ષ પકડાયેલ વ્યકિતને રજુ કરવાનુ કાયદા મુજબ તેને માટે જરૂરી હોય તે કોટૅ સમક્ષ તેને લાવવી જોઇશે પરંતુ કોઇ પણ કેસમાં એવો વિલંબ ધરપકડના સ્થળેથી મેજિસ્ટ્રેટની કોટૅ સુધી પહોચવા માટે જરૂરી પ્રવાસનો સમય બાદ કરતા ચોવીસ કલાકથી વધુ હોવો જોઇશે નહીં."
Copyright©2023 - HelpLaw