શિક્ષા બાબત - કલમ - 63

કલમ - ૬૩

કેટલી રકમ સુધીનો દંડ થઇ શકે તે ઠરાવ્યું ન હોય ત્યાં ગુનેગારને કરવાના દંડની રકમ અમર્યાદિત છે.પરંતુ તે વધુ પડતી હોવી જોઈએ નહિ.